Latest Hindi, Tamil, Malayalam, Telugu, English, Punjabi Songs Lyrics

Dasha Maa Maru Sapnu Puru Lyrics in Gujarati – Rakesh Barot

Twitter Icon
Facebook Icon

Dasha Maa Maru Sapnu Puru Lyrics from the album Gujarati Bhajan is a Gujarati song sung by Rakesh Barot. This song features Rakesh Barot. Rahul Nadiya and Ravi Nagar give the music, while lyrics are penned by Chandu Raval and the video is directed by Ravindra S Rathod.

Dasha Maa Maru Sapnu Puru Song Details

📌 Song Title Dasha Maa Maru Sapnu Puru
🎞️ Movie/Album Gujarati Bhajan
🎤 Singer Rakesh Barot
✍️ Lyrics Chandu Raval
🎼 Music Rahul Nadiya and Ravi Nagar
🏷️ Music Label Saregama Music

Dasha Maa Maru Sapnu Puru Song Video

Dasha Maa Maru Sapnu Puru Lyrics in Gujarati

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન…(2)

એ દશામાં માડી..

એ…હોભલ બેની દીવાહો આયો…આયો
એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

એ..મેઘ આભલે ચડયો ન મુ હરખાયો
હૈયુ હરખયુ થનગન
વૃત લેવાને ગોડુ થયુછે મારૂ મન…(2)

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

હો કાચી માટીની બેની સાઢણી મંગાવો
દશામાને બેહવા પાટ ઘુઘરીયા ઢલાવો
હો કાચા સુતરના દશ તોતણા મંગાવી
કંકુમા બોલી જમણા હાથે રે બંધાવો

હે મારી દશામાને મોતીડે વધાવો…(2)
ઝાલર વગાડો રણઝણ વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન
હો વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

હો…રાજારોણીની વાત આપડે હોભલશુ
ભેલા મળીને ગુણ દશામાના ગાશુ
હો..મનની વાતો મારી મોમાઈમાને કરશું
જીવતર આખુ એના ચરણોમા ધરશુ

એ…મારી દશામા માડી સપનું પૂરું કરશે… કરશે
એ દશામા માડી સપનું પૂરું કરશે
મારૂ જગ માં થશે નામ રહેણી કહેણી જોઈ જગ કરશે સલામ
એ મારી દશામાં દાડો મારો લાવશે મારૂ ઉજલુ થાશે મારૂ તન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન…(2)

એ વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

Dasha Maa Maru Sapnu Puru Lyrics in English

E…hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Dashama Madi…

E Hombhal Beni Divaho Aayo…aayo
E Hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man

E Megh Aabhale Chadyo Na Mu Harkhayo
Haiyu Harkhayu Thangan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Hombhal Beni Divaho Aayo Laayo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man

Ho Kachi Mati Ni Beni Sandhani Mangavo
Dashama Ne Behava Paat Gughariya Dhalavo
Ho Kacha Sutar Na Das Totana Mangavi
Kankuma Boli Jamana Haathe Re Bandhavo

He Mari Dashamane Motide Vadhavo…(2)
Jalar Vagado Ranjan Vrat Levane Gondu Thayu Maru Man

E Hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man
Ho Vrat Levane Godu Thayu Maru Man

Ho Rajaroni Ni Vaat Aapade Hombhalshu
Bhela Maline Gun Dashamana Gashu
Ho Man Ni Vaato Mara Momaimaa Ne Karshu
Jivtar Aakhu Ena Charanoma Dharashu

E Mari Dashama Madi Sapanu Puru Karshe…karshe
E Dashama Madi Sapnu Puru Karshe
Maru Jag Ma Thashe Naam Raheni Kaheni Joi Jag Karshe Salam
E Mari Dashama Daado Maro Lavshe Maru Ujalu Thashe Maru Tan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Vrat Levane Gondu Thayu Maru Man

Dasha Maa Maru Sapnu Puru Song FAQs

🎤 Who Is The Singer Of the “Dasha Maa Maru Sapnu Puru” Song? Rakesh Barot
✍️ Who Wrote The Lyrics Of The “Dasha Maa Maru Sapnu Puru” Song? Chandu Raval
🎞️ Who Has Featured In The “Dasha Maa Maru Sapnu Puru” Music Video? Rakesh Barot

Also Check: Other Song Lyrics by Rakesh Barot.

Made with 🖤 in India | Powered by BlueHost

Copyright © 2023 Lyrics Inside. All Rights Reserved.