Navigation
Information & Legal
Gujarati Songs • 2022

Dasha Maa Maru Sapnu Puru Lyrics

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન…(2)

એ દશામાં માડી..

એ…હોભલ બેની દીવાહો આયો…આયો
એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

એ..મેઘ આભલે ચડયો ન મુ હરખાયો
હૈયુ હરખયુ થનગન
વૃત લેવાને ગોડુ થયુછે મારૂ મન…(2)

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

હો કાચી માટીની બેની સાઢણી મંગાવો
દશામાને બેહવા પાટ ઘુઘરીયા ઢલાવો
હો કાચા સુતરના દશ તોતણા મંગાવી
કંકુમા બોલી જમણા હાથે રે બંધાવો

હે મારી દશામાને મોતીડે વધાવો…(2)
ઝાલર વગાડો રણઝણ વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

એ…હોભલ બેની દીવાહો આયો લાયો દશામાના દન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન
હો વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

હો…રાજારોણીની વાત આપડે હોભલશુ
ભેલા મળીને ગુણ દશામાના ગાશુ
હો..મનની વાતો મારી મોમાઈમાને કરશું
જીવતર આખુ એના ચરણોમા ધરશુ

એ…મારી દશામા માડી સપનું પૂરું કરશે… કરશે
એ દશામા માડી સપનું પૂરું કરશે
મારૂ જગ માં થશે નામ રહેણી કહેણી જોઈ જગ કરશે સલામ
એ મારી દશામાં દાડો મારો લાવશે મારૂ ઉજલુ થાશે મારૂ તન
વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન…(2)

એ વ્રત લેવાને ગોડુ થયુ મારૂ મન

E…hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Dashama Madi…

E Hombhal Beni Divaho Aayo…aayo
E Hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man

E Megh Aabhale Chadyo Na Mu Harkhayo
Haiyu Harkhayu Thangan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Hombhal Beni Divaho Aayo Laayo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man

Ho Kachi Mati Ni Beni Sandhani Mangavo
Dashama Ne Behava Paat Gughariya Dhalavo
Ho Kacha Sutar Na Das Totana Mangavi
Kankuma Boli Jamana Haathe Re Bandhavo

He Mari Dashamane Motide Vadhavo…(2)
Jalar Vagado Ranjan Vrat Levane Gondu Thayu Maru Man

E Hombhal Beni Divaho Aayo Layo Dashama Na Dan
Vrat Levane Godu Thayu Maru Man
Ho Vrat Levane Godu Thayu Maru Man

Ho Rajaroni Ni Vaat Aapade Hombhalshu
Bhela Maline Gun Dashamana Gashu
Ho Man Ni Vaato Mara Momaimaa Ne Karshu
Jivtar Aakhu Ena Charanoma Dharashu

E Mari Dashama Madi Sapanu Puru Karshe…karshe
E Dashama Madi Sapnu Puru Karshe
Maru Jag Ma Thashe Naam Raheni Kaheni Joi Jag Karshe Salam
E Mari Dashama Daado Maro Lavshe Maru Ujalu Thashe Maru Tan
Vrat Levane Gondu Thayu Maru Man…(2)

E Vrat Levane Gondu Thayu Maru Man

Song Details & Credits
Song Dasha Maa Maru Sapnu Puru
Singer Rakesh Barot
Movie Gujarati Bhajan
Lyricist Chandu Raval
Music Rahul Nadiya, Ravi Nagar
Label Saregama Music
Video Director Ravindra S Rathod
Starring Rakesh Barot
Year 2022
Language Gujarati

Frequently Asked Questions • Dasha Maa Maru Sapnu Puru

“Dasha Maa Maru Sapnu Puru” is from the movie Gujarati Bhajan, released in 2022.

The lyrics of “Dasha Maa Maru Sapnu Puru” were written by Chandu Raval.

“Dasha Maa Maru Sapnu Puru” is sung by Rakesh Barot.

The music video of “Dasha Maa Maru Sapnu Puru” was directed by Ravindra S Rathod.

The music video of “Dasha Maa Maru Sapnu Puru” features Rakesh Barot.